top of page

28/05/2023

Maru Anand Online

Latest News

Maru Anand

PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, વિધિ સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરવામાં આવી

PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, વિધિ સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરવામાં આવી

નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી.

પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુએ સ્થાપિત કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.

સંસદના નવા બિલ્ડીંગમાં રાજ્યસભામાં 384 અને લોકસભામાં 888 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જુની ઈમારતની સરખામણીએ નવી ઈમારત ઘણી બાબતોમાં અલગ છે.

નવા સંસદ ભવનની થોડીક ઝલક

logo-whatsapp-png-46044_edited.png
bottom of page